હિજાબ પહેરતાં બૉક્સર જે પેરિસ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયા તરફથી રમશે
હિજાબ પહેરતાં બૉક્સર જે પેરિસ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયા તરફથી રમશે
ટીના રહીમી. આ નામ આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે.
તેઓ પોતાની ગમતી રમતની સાથોસાથ પોતાના સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક ઓળખને વિશેષ મહત્ત્વ આપવા માટે ઓળખાય છે.
જલદી જ તેઓ પેરિસ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર હિજાબ પહેરીને ઊતરનાર પ્રથમ મહિલા બૉક્સર બનશે.
27 વર્ષીય આ બૉક્સર આ બાબતે ખૂબ જ ઉત્સાહી છે.
જુઓ, તેમના વિશેની બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, Getty Images





