પાકિસ્તાનમાં રિક્ષા ચલાવતાં ઝહરા બીબીની કહાણી શું છે?

પાકિસ્તાનમાં રિક્ષા ચલાવતાં ઝહરા બીબીની કહાણી શું છે?

બીબી ઝહરા પાકિસ્તાનના ક્વેટામાં રહે છે. તેમની પુત્રીના જન્મ પછી તેમના પતિએ તેમની અને તેમની પુત્રીની જવાબદારી ઉઠાવવાનો ઇન્કાર કરી દીધો.

બીબી ઝહરા હિંમત ના હાર્યા અને તેમણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.

રિક્ષા ચલાવી પોતાનું અને દીકરીનું ભરણપોષણ કરતાં ઝહરાની આખી કહાણી જુઓ આ વીડિયોમાં

વીડિયો - બીબીસી ઉર્દૂ

ઝહિરા
રેડ લાઇન
રેડ લાઇન