'હું 12 વર્ષની હતી અને મને 750 રૂપિયામાં વેચી નાખવામાં આવી'

વીડિયો કૅપ્શન,
'હું 12 વર્ષની હતી અને મને 750 રૂપિયામાં વેચી નાખવામાં આવી'

"હું 12 વર્ષની હતી ત્યાં જ મારા લગ્ન કરી દેવામાં આવ્યા. હું 12 વર્ષની હતી ત્યાં જ ગર્ભવતી બની ગઈ."

આ કહાણી તમારા નામની કિશોરીની છે. જેમને તેમના પરિવારે 750 રૂપિયામાં વેચી દીધા હતા. ઘરમાં ખાવાના પણ ફાંફાં હતા. એ પૈસાથી તેમના પરિવારે મકાઈ ખરીદી હતી.

વિશ્વભરમાં 18 વર્ષથી ઓછી ઉંમર હોય તેવી એક કરોડ કરતાં પણ વધુ યુવતીઓના લગ્ન કરી દેવામાં આવે છે.

કોણે અને કેમ તેમને વેચી દીધાં?

જાણો તેમની કહાણી આ વીડિયોમાં...

બાળલગ્ન