UNની વિશ્વને ચેતવણી, પૃથ્વીના વધતા તાપમાનને રોકવામાં વિશ્વ સક્ષમ નહીં
UNની વિશ્વને ચેતવણી, પૃથ્વીના વધતા તાપમાનને રોકવામાં વિશ્વ સક્ષમ નહીં
વીતેલા વર્ષમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે અનેક આપત્તિઓ આવી છે અને અગાઉના તાપમાનના બધા રેકર્ડ્ઝ તૂટી ગયા છે.
તે પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની 27મી ક્લાઇમેટ સમિટ એટલે કે COP27 ઇજિપ્તમાં હાલ ચાલી રહી છે.
આ સમિટમાં આગામી એજન્ડા વિશે અને આવનારા ભવિષ્યમાં થતી ક્લાઇમેટ ચેન્જની અસર અંગે ચર્ચા ચાલી રહી છે.
ત્યારે આજે વાત આ ગંભીર સંકટની અસરો પર.





