પશ્ચિમ બંગાળમાં ભાજપની ઑફિસે સમર્થકો ઝાલમુડી લઈને કેમ આવ્યા?
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઑફિસે સમર્થકો ઝાલમુડી લઈને કેમ આવ્યા?
પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલુ છે, અત્યાર સુધીનાં પરિણામનાં વલણોમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને માત આપી ભાજપ આગળ ચાલી રહ્યો છે, ભાજપ બહુમતીના આંકડા કરતાં પણ વધુ બેઠકો પર આગળ છે.
સાંજના ચાર વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો ભાજપ 196 બેઠકો પર તો તૃણમૂલ કૉંગ્રેસ અને તેના સાથી દળો 91 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
ભાજપ જીતની નિકટ દેખાતાં કાર્યકર્તાઓ પણ ગેલમાં આવી ગયા છે અને અલગ અલગ રીતે આ સરસાઈની ઉજવણી કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, ANI



