હુદા કટ્ટન : પોતાને કદરૂપા ગણનારાં એ ઇન્ફ્લુએન્સર જેણે બનાવી બિલિયન ડૉલરની બ્યુટી બ્રાન્ડ

હુદા કટ્ટન : પોતાને કદરૂપા ગણનારાં એ ઇન્ફ્લુએન્સર જેણે બનાવી બિલિયન ડૉલરની બ્યુટી બ્રાન્ડ

'લોકો મને કહે છે જુઓ, હુદા બ્યુટી જઈ રહી છે. ઘણીવાર મને લાગે છે કે હું હુદા અગ્લી છું.'

આ શબ્દો હુદા કટ્ટનના છે જેમણે એક સમયે 10 વર્ષ પહેલાં આઇલેશિશ વેચવાનું ચાલુ કર્યું હતું. પરંતુ આજે તેમની બ્રાન્ડ હુદા બ્યુટીની વૅલ્યૂ 1.2 બિલિયનની થઈ ગઈ છે.

તેઓ કહે છે કે, એક સમય એવો હતો કે લોકો મારી સામે પણ જોવું પસંદ કરતા ન હતા. લોકો તેમને સંપૂર્ણપણે અવગણતા હતા.

આ મજલ કાપીને આટલી ઊંચાઈએ પહોંચવા માટે તેમણે કેવો સંઘર્ષ કર્યો? કેવી રહી તેમની યાત્રા?

વધુ જુઓ આ વીડિયોમાં...