તાપીમાં આત્મહત્યા કરનાર યુવક-યુવતીની પ્રતિમાનાં ધામધૂમથી લગ્ન કેમ કરાયાં?

વીડિયો કૅપ્શન, Tapi માં આત્મહત્યા કરનાર યુવક-યુવતીની પ્રતિમાનાં ધામધૂમથી લગ્ન
તાપીમાં આત્મહત્યા કરનાર યુવક-યુવતીની પ્રતિમાનાં ધામધૂમથી લગ્ન કેમ કરાયાં?

તાપીના નીઝર તાલુકાના નેવાળા ગામે એક યુવક અને યુવતીની પ્રતિમાનાં ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યાં.

લગ્નમાં જાનૈયાઓ ઢોલ શરણાઈ સાથે કન્યાના ઘરે આવ્યા અને સામાન્ય લગ્નની જેમ જ લગ્ન કરાવવામાં આવ્યાં.

વાત એમ છે કે નેવાળા ગામે પાંચ મહિના પહેલા કોઈક કારણોસર આ પ્રેમી યુગલે લગ્ન ન થતા આપઘાત કર્યો હતો.

એ સંદર્ભમાં મૃતક કન્યા અને મૃતક યુવકના પરિવારજનો સાથે બેસીને ગ્રામજનોએ બંનેની મુર્તિના લગ્ન કરાવવાની ચર્ચાવિચારણા કરી હતી.

ત્યારબાદ બંનેની મુર્તિ બનાવવામાં આવી હતી.

આગળની કહાણી જુઓ આ વીડિયો અહેવાલમાં...

મહિલા
Redline
Redline