વૃદ્ધો પર 'ભૂત-પલીત' હોવાનો આરોપ મૂકીને જમીન માટે તેમની હત્યાઓ ક્યાં થઈ રહી છે?
વૃદ્ધો પર 'ભૂત-પલીત' હોવાનો આરોપ મૂકીને જમીન માટે તેમની હત્યાઓ ક્યાં થઈ રહી છે?
"હું પહેલેથી આ રીતે જન્મ્યો ન હતો. મેલીવિદ્યાને પગલે તેમણે મારો હાથ કાપ્યો."
આફ્રિકન દેશ કૅન્યાના વૃદ્ધો ફફડી રહ્યાં છે, આ તેમની દર્દનાક કહાણી છે.
"અહીં સફેદ વાળ, કોઈ બીમારી કે તેમની કોઈ કમનસીબીને કારણે અમને ભૂત-પલીત સાબિત કરી દેવામાં વાર નથી લાગતી."
"એવું મનાય છે કે અહીં દર અઠવાડિયે એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવે છે."
પણ આ વૃદ્ધોની હત્યા કેમ કરવામાં આવે છે અને કોણ આવું કૃત્ય કરે છે?
વધુ જાણો આ વીડિયોમાં...




