ગાઝા: ઘાયલ બહેનને ઊંચકી જતી છોકરીના વાઇરલ વીડિયોની કહાણી

વીડિયો કૅપ્શન,
ગાઝા: ઘાયલ બહેનને ઊંચકી જતી છોકરીના વાઇરલ વીડિયોની કહાણી

ગાઝામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પોતાની બહેનને ખભે નાખીને લઈ જતી આ છોકરીનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આખતે તે દિવસે શું થયું હતું, શા માટે તેણે પોતાની બહેનને આ રીતે ખભે નાખીને લઈ જવી પડી હતી? જુઓ વીડિયો....

ગાઝામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પોતાની બહેનને ખભે નાખીને લઈ જતી આ છોકરીનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.