ચણાની ખેતી કરવાનો સૌથી સારો સમય કયો? સારું ઉત્પાદન આપતી જાતો કઈ?

ચણાની ખેતી કરવાનો સૌથી સારો સમય કયો? સારું ઉત્પાદન આપતી જાતો કઈ?

ગુજરાતમાં કેટલાક ખેડૂતો ચણાનો પાક લેતા હોય છે. તેની વાવણીનો ચોક્કસ સમય કયો છે, પાક લીધા બાદ પિયત ક્યારે આપવું અને સૌથી મહત્ત્વની વાત કે આ પાકમાં કયા રોગ લાગવાની શક્યતા રહે છે? આ તમામ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર બી. એ. મોણપરા પાસેથી માહિતી મેળવીએ.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.