એક ડ્રાઇવરે ફિલ્મસ્ટાર સમાંથા રુથ પ્રભુનું મંદિર કેમ બનાવ્યું?

એક ડ્રાઇવરે ફિલ્મસ્ટાર સમાંથા રુથ પ્રભુનું મંદિર કેમ બનાવ્યું?

આંધ્ર પ્રદેશના બાપટલ્લા જિલ્લાના અલાપાડુના વતની તેનાલી સંદીપે પોતાના ઘરના આંગણે ફિલ્મસ્ટાર સમાંથા રુથ પ્રભુનું મંદિર બનાવી તેનું ધામધૂમથી ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આને તેઓ સમાંથાના માનમાં કરવામાં આવેલું કામ ગણાવી રહ્યા છે.

તેમનું માનવું છે કે સમાંથા એ માત્ર ફિલ્મ અભિનેત્રી જ નથી, પરંતુ સમય આવે તેઓ સમાજસેવા પણ કરે છે.

તેમના આ કામની કદરરૂપે પોતે આ મંદિર બાંધ્યું હોવાની વાત કરી હતી.

samantha ruth praphu સામન્થા રૂથ પ્રભુ

ઇમેજ સ્રોત, ANI

રેડ લાઇન
રેડ લાઇન