ભારતમાં નવી સિસ્ટમની અસર આવતી કાલથી શરૂ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ભારતમાં નવી સિસ્ટમની અસર આવતી કાલથી શરૂ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

આ વીડિયોમાં તમને જાણકારી આપીશું કે ભારત પર આવનારા નવા વેર્સ્ટન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાત પર શું અસર થશે? શું ઠંડી હજુ વધશે કે વરસાદ લાવશે? આ તમામ મુદ્દાઓની માહિતી સરળતાથી ટીવી સ્ક્રીન પર સમજાવશે દીપક ચુડાસમા

અહેવાલ- દીપક ચુડાસમા, કૅમેરા - સુમિત વૈદ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન