ગુજરાતના માણસાથી છેક અમેરિકાની નાસામાં પહોંચનાર વિદ્યાર્થિનીની કહાણી
ગુજરાતના માણસાથી છેક અમેરિકાની નાસામાં પહોંચનાર વિદ્યાર્થિનીની કહાણી
ગુજરાતના માણસાની વિદ્યાર્થિની માનસી ઠાકોર અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન) ખાતે પહોંચી હતી.
આ વર્ષે કુલ 30 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર ત્રણ વિદ્યાર્થી જ ઉત્તીર્ણ થયા હતા.
માનસીને નાસામાં જવા માટે અમેરિકાનાં 10 વર્ષના વિઝા પણ મળ્યા હતા.
આ વિદ્યાર્થીઓએ નાસામાં જઈને શું કર્યું ? તથા જો અન્ય વિદ્યાર્થીઓએ પણ નાસામાં જવું હોય, તો શું કરવું પડે. જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



