ઈરાનમાં બીબીસીનાં મહિલા પત્રકારને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો?
ઈરાનમાં બીબીસીનાં મહિલા પત્રકારને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો?
‘મારી આખી કારકિર્દીનું એ અઘરું ઇન્ટરવ્યૂ હતું. મહસા અમિનીના પિતા ઈરાનથી ફોન પર હતા.’
પોલીસે મહસા અમિનીની અટકાયત કરી એ બાદ તેમનું મોત થયું હતું અને પછી ઈરાનમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.
મહસાના મોત બાદ બીબીસી પર્શિયને તેમના પિતા સાથે વાત કરી હતી.
બીબીસી પર્શિયનના પત્રકારોને મારી નાખવાની સતત ધમકીઓ મળી, તેમને હેરાન કરવામાં આવ્યા અને ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો.
જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.





