દિલ્હીમાં ખરેખર મફત સેવાઓ મળે છે? અહીં વસતા ગુજરાતીઓએ શું કહ્યું?
દિલ્હીમાં ખરેખર મફત સેવાઓ મળે છે? અહીં વસતા ગુજરાતીઓએ શું કહ્યું?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી છે. દિલ્હીમાં વસતા ગુજરાતીઓનો વર્ગ મોટો છે.
અહીં જનપથ પર આવેલા ગુજરાતી માર્કેટમાં એવા ગુજરાતીઓ વેપાર કરે છે જેમના દાદાઓ દિલ્હી આવીને વસી ગયા હતા.
તેઓ આ ચૂંટણીમાં કયા મુદ્દા અંગે મતદાન કરશે? શું દિલ્હીમાં ખરેખર મફતની સેવાઓ મળે છે? આ અંગે તેમનું શું માનવું છે?
જુઓ વીડિયો
વીડિયો : શ્યામ બક્ષી
શૂટ : કલ્પેશ પરમાર
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



