ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ઠંડી કેવી પડશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ઠંડી કેવી પડશે? શું છે આગાહી?
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ઠંડી કેવી પડશે? શું છે આગાહી?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને લો-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમના નિર્ગમન બાદ વધુ એક સિસ્ટમ બનશે.

શું તેની અસર હેઠળ ગુજરાતમાં વધુ વરસાદ પડશે.

ગુજરાતમાં આગામી કેટલા દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જુઓ આ વીડિયોમાં.

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

શિયાળો ગુજરાત દીપક ચુડાસમા ગુજરાતી ન્યૂઝ હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન