કાળી માતાનું એ મંદિર જ્યાં ચાઇનીઝ લોકો પૂજા કરે છે

વીડિયો કૅપ્શન, કાળી માતાનું એ મંદિર જ્યાં ચાઇનીઝ લોકો પૂજા કરે છે અને ચાઉમીન ભોગ ધરાવાય છે
કાળી માતાનું એ મંદિર જ્યાં ચાઇનીઝ લોકો પૂજા કરે છે

પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું કાળી માતાનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે.

અહીં બે મંદિર આવેલાં છે અને એક મંદિર એક અલગ વિશેષતા ધરાવે છે.

સદીઓથી અહીં ચાઇનીઝ લોકો રહેતા આવ્યા છે. અહીંના લોકો તેમને ચાઇનીઝ હિન્દુ ગણાવે છે.

કાળી માતાના આ મંદિરમાં ચાઇનીઝ લોકો પૂજા કરે છે અને ચાઉમીન ભોગ ધરાવે છે.

જુઓ મંદિરની શું વિશેષતા છે.

પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું કાળી માતાનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.