અનેક પડકારોનો સામનો કરીને પોલીસ અધિકારી બનનાર અંજુ યાદવની કહાણી
અનેક પડકારોનો સામનો કરીને પોલીસ અધિકારી બનનાર અંજુ યાદવની કહાણી
અંજુ યાદવ રાજસ્થાન પોલીસમાં ડીવાયએસપી બન્યાં છે. જોકે, તેમની સફર સરળ ન હતી.
અંજુ યાદવે પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરીને પુત્રનો ઉછેર કરવાનું નક્કી કર્યું. એટલું જ નહીં તેઓ આકરી મહેનત બાદ પોલીસ અધિકારી પણ બન્યાં.
અંજુ યાદવની કહાણી ફક્ત એક મહિલાની નથી, પરંતુ એ દરેક વ્યક્તિની છે જેમણે પીડાને હિંમતમાં પરિવર્તિત કરીને સફળતા મેળવી છે.
જાણો અંજુ યાદવની કહાણી તેમની પાસેથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



