લાલો : બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવનાર ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારોને કેવા અનુભવો થાય છે?
લાલો : બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવનાર ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારોને કેવા અનુભવો થાય છે?
ગુજરાતી ફિલ્મ 'લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે' બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે.
અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયા જેટલું કલેક્શન કરનાર આ ફિલ્મ કમાણી મામલે નવો જ ઇતિહાસ સર્જ્યો છે. ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ ફિલ્મનાં દિગ્દર્શક અંકિત સખિયા, અભિનેત્રી રીવા રાચ્છ અને અભિનેતા કરણ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.
ગુજરાતી ફિલ્મના આ કસબીઓ તેમની આ સફર અને સફળતાને લઈને શું માને છે અને તેમના અનુભવો કેવા રહ્યા? જુઓ આ ઇન્ટરવ્યૂમાં.
અહેવાલ : તેજસ વૈદ્ય
શૂટ અને ઍડિટ : ઉત્સવ ગજ્જર

ઇમેજ સ્રોત, Lalo Film
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



