'ગોલ્ડન કૂલ્ફી'ના વિક્રેતાએ પીએમની અપીલ પર શું કહ્યું?
'ગોલ્ડન કૂલ્ફી'ના વિક્રેતાએ પીએમની અપીલ પર શું કહ્યું?
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાનાં ઘરેણાં ન ખરીદે.
તેમણે કહ્યું હતું કે, "સોનાની ખરીદી એક એવી બાજુ છે જેમાં ભારે વિદેશી ચલણ વપરાય છે. એક સમય હતો જ્યારે સંકટ આવતું હતું ત્યારે લોકો દેશહિતમાં પોતાનું સોનું દાનમાં આપતા હતા."
ત્યારે મધ્યપ્રદેશના 'ગોલ્ડન કૂલ્ફી'ના વિક્રેતાએ શું કહ્યું?
જાણો આ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



