'વિજયની ઈર્ષા થાય છે?', રજનીકાંતે વિવાદો પર શું જવાબ આપ્યો?

વીડિયો કૅપ્શન, 'વિજયની ઈર્ષા થાય છે?', રજનીકાંતે વિવાદો પર શું જવાબ આપ્યો?
'વિજયની ઈર્ષા થાય છે?', રજનીકાંતે વિવાદો પર શું જવાબ આપ્યો?
પ્રકાશિત

રાજનીકાંતે વિજયની ઈર્ષા વિશેના વિવાદ પર જવાબ આપ્યો છે.

તેમણે કહ્યું છે, હું તેમને નાનપણથી જ જોઉં છું. તેઓ મુખ્ય મંત્રી બન્યા, હું શા માટે ઈર્ષા કરીશ?

આટલી નાની ઉંમરે.. 52 વર્ષની ઉંમરે તેમણે એમજીઆર અને એનટીઆર કરતાં પણ વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે.

તેઓ એકલા ઊભા રહ્યા અને તામિલનાડુમાં શક્તિશાળી કેન્દ્ર ભાજપ અને બે પક્ષો સામે સ્પર્ધા કરી અને જાતે જ જીત મેળવી.

તે પણ સિનેમા ઉદ્યોગ તરફથી. મને તેમની ઈર્ષા નથી.

રજનીકાંત, તમિલનાડુ, વિજય, બીબીસી

ઇમેજ સ્રોત, ani

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન