'હું મારા બૅલે ડાન્સથી યુદ્ધનો વિરોધ કરુ છું' - યુક્રેનિયન બૅલેરિના

વીડિયો કૅપ્શન, પોતાના નૃત્યથી વિરોધ વ્યકત કરતા યુક્રેનિયન બૅલે ડાન્સર્સની કહાણી – GLOBAL
'હું મારા બૅલે ડાન્સથી યુદ્ધનો વિરોધ કરુ છું' - યુક્રેનિયન બૅલેરિના

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને એક વર્ષ થવા આવ્યું છે.

લાખો યુક્રેનવાસીઓએ દેશ છોડ્યા બાદ હજુ સુધી ઘરે પરત નથી ફરી શક્યા.

આ સમૂહમાં 70થી વધુ બૅલે ડાન્સર્સનું એક ટ્રુપ પણ છે.

યુદ્ધનો વિરોધ અને પ્રતિકાર પોતાના નૃત્યથી વ્યકત કરતાં આ યુક્રેનિયન બૅલે ડાન્સર્સ નેધરલૅન્ડ્સમાં રહે છે.

તેઓ હવે નેધરલૅન્ડ્સના શહેર હેગમાં રહે પણ છે અને તાલીમ પણ આપે છે.

જોઇએ બીબીસી સંવાદદાતા કેટ વેન્ડીનો આ વીડિયો અહેવાલ...

યુક્રેનિયન બૅલે ડાન્સર
Redline
Redline