પાકિસ્તાનમાં પૂરેને લીધે તારાજી, ગામડાં તણાયાં, લોકોની હાલત કેવી છે?

પાકિસ્તાનમાં પૂરેને લીધે તારાજી, ગામડાં તણાયાં, લોકોની હાલત કેવી છે?

ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરથી પરિસ્થિતિ નાજુક છે. ત્યારે ભારતમાં જનજીવન ખોરવાયા બાદ હવે આ પૂર પાકિસ્તાનમાં પણ પૂરની પરિસ્થિતિ છે.

ભારે વરસાદ બાદ કેટલાંક સ્થળોએ પાણી ભરાયાં છે અને પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે.

અહિંના કેટલાંક ગામમાં લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

વીડિયો: નઇમ અબ્બાસ બીબીસી માટે