શરીર અપંગ છે પ્રેમ નહીં, જુઓ વિકલાંગ યુગલની અનોખી પ્રેમકહાણી

વીડિયો કૅપ્શન,
શરીર અપંગ છે પ્રેમ નહીં, જુઓ વિકલાંગ યુગલની અનોખી પ્રેમકહાણી

વ્હીલચેરમાં પતિ-પત્ની સાથે બેઠાં છે અને લખનૌના રસ્તા પર તેમની વ્હીલચેર ચાલી રહી છે.

વ્હીલચેરમાં પતિએ તેમનાં પત્નીને ખોળામાં બેસાડ્યાં છે કારણ કે તેઓ સગર્ભા છે.

મનીષ તેમનાં પત્ની સાવિત્રીની સાથે અવારનવાર આ રીતે જ વ્હીલચેર પર બેસીને હૉસ્પિટલ જતાં દેખાય છે.

પતિ-પત્ની બંને વિકલાંગ છે. કઈ રીતે તેઓ તેમનું જીવન જીવે છે?

જુઓ તેમની કહાણી...

વિકલાંગ, પ્રેમકહાણી, બીબીસી ગુજરાતી