યુવરાજસિંહ જાડેજાએ કહ્યું, 'ગોંડલમાં જે સંમેલન હતું તે રાજપૂતોનું નહીં, ભાજપૂતોનું હતું'
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું, 'ગોંડલમાં જે સંમેલન હતું તે રાજપૂતોનું નહીં, ભાજપૂતોનું હતું'
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.
જાણકારો કહે છે કે રૂપાલાની આ શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
ગોંડલમાં થયેલા સંમેલનની ટીકા કરતા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ પણ હવે પ્રતિક્રિયા આપી છે અને રાજપૂતો વિરુદ્ધ થયેલી ટીકા સંદર્ભે ભાજપને રૂપાલાની ટિકિટ પરત લઈ લેવાની ધમકી આપતા શું કહ્યું વાત કરી રહ્યા છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય, કૅમેરા - બિપિન ટંકારિયા

ઇમેજ સ્રોત, X/YAJADEJA



