જેન-ઝીએ ક્યાં અને કેવી રીતે નાણાકીય રોકાણ કરવું જોઈએ?
જેન-ઝીએ ક્યાં અને કેવી રીતે નાણાકીય રોકાણ કરવું જોઈએ?
વર્ષ 1970થી 2025 સુધીમાં એટલે કે છેલ્લા સાડા પાંચ દાયકાના સમયગાળામાં સામાજિક અને આર્થિક રીતે ધરખમ ફેરફારો આવ્યા છે.
આજે પૈસાના રોકાણના વિકલ્પો વધ્યા છે, ત્યારે જેનઝી જનરેશન માટે યોગ્ય જગ્યાએ કરેલું રોકાણ ભવિષ્ય માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.
રોકાણના ઘણાં વિકલ્પો ખુલ્લા હોય ત્યારે આજની જેનઝી જનરેશને પૈસાનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ?
શૅબજારની હાલ જે સ્થિતિ પ્રવર્તમાન છે, તેને જોતા સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી કરવી જોઈએ કે નહીં?
જેનઝી જનરેશન પાસે નિવૃત્તિ માટે શું પ્લાન હોવો જોઈએ? શૅરબજારમાં રોકાણ કરતી વખતે માત્ર મોટી કંપનીના શેર ખરીદવા કેટલા અંશે ફાયદાકારક છે?
આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



