COP 27 : ક્લાઇમેટ ચેન્જ સામે લડવા શું ભારત કોલસાનો ઉપયોગ બંધ કરશે?

વીડિયો કૅપ્શન, COPE 27 : ક્લાઈમેટ ચેન્જ માટે વિશ્વ એકમત છે ખરું ? – COVER STORY
COP 27 : ક્લાઇમેટ ચેન્જ સામે લડવા શું ભારત કોલસાનો ઉપયોગ બંધ કરશે?

ઇજિપ્તમાં યોજાઈ રહેલ ક્લાઇમેટ ચેન્જની COP 27 સમિટ અંતિમ તબક્કામાં છે.

વૈશ્વિક નેતાઓ વિશ્વની મસમોટી સમસ્યા એવી ક્લાઇમેટ ચેન્જની મુશ્કેલી અંગે ભવિષ્યની નીતિ નિર્ધારિત કરવા માટે સમિટમાં એકઠા થયા છે.

ઘણા આ બેઠકથી આશા બાંધી રહ્યા છે તો ઘણા લોકો તેનું મહત્ત્વ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.

વૈશ્વિક નેતા કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે કેમ અને સાથે જ બીબીસીનો ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ જુઓ આજની કવર સ્ટોરીમાં.

bbc gujarati line
bbc gujarati line