ભારત પર આવી રહી છે નવી સિસ્ટમ, ગુજરાતમાં હવે ગરમી વધશે?

ભારત પર આવી રહી છે નવી સિસ્ટમ, ગુજરાતમાં હવે ગરમી વધશે?

ભારત પર થોડાં દિવસોમાં આવી રહી છે નવી સિસ્ટમ. જેનાથી ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. ત્યારે જાણીએ આ સિસ્ટમ કઈ રીતે પહોંચશે અને તેની અસર ગુજરાત પર કેવી પડશે?

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ