'ભાજપે પોતાનો જ વિકાસ કર્યો છે, મોંઘવારી કેટલી વધી છે', ભાવનગરના લોકો ચૂંટણીમાં શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ભાવનગરના લોકો જિતુ વાઘાણી વિશે શું બોલ્યા?
'ભાજપે પોતાનો જ વિકાસ કર્યો છે, મોંઘવારી કેટલી વધી છે', ભાવનગરના લોકો ચૂંટણીમાં શું બોલ્યા?

ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

ગુજરાતમાં ચૂંટણીજંગ દિવસે ને દિવસે જામી રહ્યો છે. ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીની ટીમ ભાવનગર પહોંચી.

બીબીસીએ અહીં લોકો સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ તેમના ઉમેદવારો વિશે શું વિચારે છે.

વીડિયો : સાગર પટેલ / પવન જયસ્વાલ

બીબીસી
બીબીસી