સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારનાં પ્રજ્ઞાચક્ષુ યુવતી યુકેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારનાં પ્રજ્ઞાચક્ષુ યુવતી યુકેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આંખોમાં દૃષ્ટિ અને પરિવારમાં પિતા ન હોવા છતાં સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારની આ યુવતીની પ્રતિભા પરિવારને ગર્વ કરાવે છે.

પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવા છતાં આ યુવતીએ જીવનમાં હિમ્મતથી આગળ વધવાનો નિર્ણય કર્યો અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ફૂટબૉલ ખેલાડી બન્યાં.

નિરમા ઠાકોર હવે યુકેમાં રમાતી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

અને હવે સમગ્ર પંથકમાં લોકો તેમના પર ગર્વ કરી રહ્યા છે.

કેવી રહી તેમની સફર અને કેવી મુશ્કેલીઓનો તેમણે સામનો કર્યો.

વીડિયો- પરેશ પઢિયાર