શર્લિન ચોપરાએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કઢાવી નાખ્યાં, શું તે જોખમી હોય છે?

વીડિયો કૅપ્શન, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ શું જોખમી હોય છે?
શર્લિન ચોપરાએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કઢાવી નાખ્યાં, શું તે જોખમી હોય છે?

બોલીવૂડનાં વિખ્યાત અભિનત્રી શર્લિન ચોપડાએ તેમનાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટસ દૂર કરાવી દીધાં છે.

આના વિશેની જાહેરાત કરતા શર્લિને કહ્યું હતું કે 'મારી છાતી ઉપરથી ભારે બોજ ઊતરી ગયો. એક ઇમ્પ્લાન્ટનું વજન 825 ગ્રામ હતું. હવે હું પતંગિયાં જેવી હળવી હોવાનું અનુભવી રહી છું.'

કેટલીક યુવતીઓ આકર્ષક દેખાવ માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવતી હોય છે, પરંતુ શર્લિને તે કઢાવી નાખ્યાં છે. જેના કારણે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

ત્યારે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ શું હોય છે, શું તે મહિલાઓ માટે જોખમી હોય છે. જાણકારો આના વિશે શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

પોતાનાં ઇમ્પ્લાન્ટ્સ સાથે શર્લિન ચોપડા, બ્રેસ્ટ ઇમ્પાલન્ટ, મહિલાઓ શા માટે કરાવે છે, શું તેની કોઈ આડઅસર હોય છે, સિલિકોન ઇમ્પ્લાન્ટ

ઇમેજ સ્રોત, sherlynchopra/IG

ઇમેજ કૅપ્શન, પોતાનાં ઇમ્પ્લાન્ટ્સ સાથે શર્લિન ચોપડા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન