BBC 100 Women : નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નાદિયા મુરાદની કહાણી

વીડિયો કૅપ્શન, નોબલ શાંતિ પુરસ્કાર વિજેતાએ કહ્યું, ઇસ્લામિક સ્ટેટ જૂથને સજા અપાવવામાં યુએન નિષ્ફળ
BBC 100 Women : નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નાદિયા મુરાદની કહાણી

નાદિયા મુરાદ એક આંદોલનકારી મહિલા છે. તેમને ઈરાનમાં બંધક બનાવાયાં હતાં.

તેમના સમુદાયના હજારો લોકોની હત્યા કરી દેવાઈ હતી.

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નાદિયા મુરાદે કહ્યું કે, ઇસ્લામિક સ્ટેટ જૂથને કાયદા પ્રમાણે સજા અપાવવામાં યુએન નિષ્ફળ જઈ રહ્યું છે.

તેમનું કહેવું છે કે ઘણા લોકોને તેમને એક સ્ટોરી કે પીડિતા તરીકે જુએ છે.

તેઓ ખતરનાક જૂથમાંથી કેવી રીતે બચી ગયાં હતાં.

જુઓ વીડિયો.

નાદિયા મુરાદ
ઇમેજ કૅપ્શન, નાદિયા મુરાદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.