નકામાં કપડાંમાંથી અવનવી ડિઝાઇનથી ફૅશનેબલ વસ્તુઓ બનાવીને લાખો રૂપિયા કમાતી બહેનોની કહાણી
નકામાં કપડાંમાંથી અવનવી ડિઝાઇનથી ફૅશનેબલ વસ્તુઓ બનાવીને લાખો રૂપિયા કમાતી બહેનોની કહાણી
પાકિસ્તાનમાં બે બહેનોએ તેમની માતા પાસેથી નકામાં કપડાંથી ડિઝાઇન વસ્તુઓ બનાવવાનું શીખ્યું અને આજે તેમને અનેક ઑર્ડર મળી રહ્યા છે.
તો આવી રીતે તેઓ પર્યાવરણને પણ મદદ કરી રહ્યાં છે. ઝુનૈરા અંસારીએ ચાર વર્ષ પહેલાં તેમની માતાને જોઈને નકામાં કપડાંમાંથી નવી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું હતું.
આજે, તેમની સાથે તેમની બહેન અને માતા ટકાઉ ફૅશન પર કામ કરે છે. તેઓ ટી-શર્ટ, કૅનવાસ, જૅકેટ્સ, ટોટ બેગ્સ, સૂટકેસ, માસ્ક અને શૂઝ જેવી વિવિધ વસ્તુઓ પર ડિઝાઇન કરે છે.
નાઝીશ ફૈઝના આ વીડિયોમાં જુઓ કે આ લોકો ક્લાઇમૅટ ચેન્જમાં કેવી રીતે મદદ કરી રહ્યાં છે?
વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



