રાજકોટ: ખેડૂતપુત્રે પિતાને મજૂરી કરતા જોઈ મશીન બનાવ્યું, હવે મજૂર વગર કરે છે બધાં કામ
રાજકોટ: ખેડૂતપુત્રે પિતાને મજૂરી કરતા જોઈ મશીન બનાવ્યું, હવે મજૂર વગર કરે છે બધાં કામ
રાજકોટના આ ખેડૂતપુત્રે પિતાને ખેતીમાં આકરી મહેનત કરતા જોઈ એવું મશીન બનાવ્યું છે કે હવે તેની ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં ખૂબ જ માગ છે.
સંજયભાઈ મગફળી ઉપાડવાના ડીગર અને ટ્રેક્ટર ઑપરેટેડ મગફળી હાર્વેસ્ટર બનાવે છે.
આ બે મશીન થકી ખેડૂતો કોઈની મદદ લીધા વગર મગફળી કાઢવાનું તમામ કામ મજૂરો વિના પોતે જાતે જ કરી શકે છે.
2007થી તેમણે આ મશીન બનાવવાની શરૂઆત કરી હતી અને 2013માં તેમને આ પેટન્ટ મળી હતી. અત્યારે તેમના બનાવેલાં 1000થી વધારે મશીનો ખેડૂતો વાપરે છે.
વધુ જાણો આ વીડિયોમાં...




