'વિક્કી ડોનર' તરીકે ઓળખાતા આ ગોરખ નામના સાંઢની કહાણી
'વિક્કી ડોનર' તરીકે ઓળખાતા આ ગોરખ નામના સાંઢની કહાણી
ગોરખ નામના આ સાંઢની કંઈક વાત જ વિશેષ છે. તેને 'સુપર ડોનર'ના નામે પણ ઓળખવામાં આવે છે કેમે કે તેણે ઘણી ગાયને ગર્ભવતી કરી છે. શું છે તેમની કહાણી? જુઓ આ અહેવાલમાં
વીડિયો - અભિનય ગોયલ, સંદીપ યાદવ