ઘોડી, બાઇક અને કારની સવારી કરી રમાતા તલવારરાસની તૈયારીઓ કેવી રીતે થાય છે?
ઘોડી, બાઇક અને કારની સવારી કરી રમાતા તલવારરાસની તૈયારીઓ કેવી રીતે થાય છે?
રાજકોટના રણજિત વિલાસ પૅલેસમાં દોઢ દાયકા કરતાં વધુ સમયથી અલગ પ્રકારના રાસનું આયોજન થાય છે.
અહીં ક્ષત્રિય સમાજનાં બહેનો ઘોડી, બાઇક અને કાર પર સવાર થઈને તલવારરાસ રમે છે.
આ તલવારરાસમાં 10 વર્ષની બાળકીઓથી માંડીને 60 વર્ષની મહિલાઓ સામેલ થાય છે.
આ વીડિયોમાં જુઓ તલવારરાસ માટે તેઓ કેવી રીતે તાલીમ લે છે અને કેવી તૈયારીઓ કરે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



