ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી, કેવું રહેશે હવામાન?
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી, કેવું રહેશે હવામાન?
ગુજરાતમાં હાલ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ સિવાય ભારતમાં પણ આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે.
તો જાણીએ ક્યાં છે વરસાદની શક્યતા અને ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images



