ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું એ ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું

વીડિયો કૅપ્શન, ધીરુભાઈ અંબાણી
ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું એ ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું
ધીરુભાઈ અંબાણી

ઇમેજ સ્રોત, TWITTER/@RELIANCEGROUP

ઇમેજ કૅપ્શન, ધીરુભાઈ અંબાણી

ધીરુભાઈ અંબાણીનું બાળપણ જૂનાગઢના ચોરવાડમાં વીત્યું છે, ચોરવાડનું એ ઘર આજે ધીરુભાઈ અંબાણીના ડેલા તરીકે ઓળખાય છે.

આ ગામના લોકો આજે પણ ધીરુભાઈ અંબાણી સાથેના કિસ્સા યાદ કરે છે.

ચોરવાડના લોકો કહે છે કે, મોટા ઉદ્યોગપતિ બની ગયા બાદ પણ ધીરુભાઈને પોતાના ગામ ચોરવાડ માટે જીવનભર ખૂબ જ લગાવ રહ્યો. અહીંનું જીવન, અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ બધા સાથે.

દુનિયા ધીરુભાઈ અંબાણીને ઓળખતી થઈ એ પહેલાં તેમનું જીવન કેવું હતું, કેવા ઘરમાં રહેતા હતા અને ગામના લોકો તેમના વિશે શું કહે છે.

જુઓ આ વીડિયો અહેવાલ...

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી