મધ્યપ્રદેશનું 'હિંગોટ યુદ્ધ' શું છે અને કેમ છે વિવાદમાં?
મધ્યપ્રદેશનું 'હિંગોટ યુદ્ધ' શું છે અને કેમ છે વિવાદમાં?

હિંગોટ યુદ્ધ મધ્યપ્રદેશમાં રમાતી એક પરંપરાગત રમત છે.
આ રમતમાં લોકો સ્થાનિક ફળ હિંગોટને સૂકવીને, તેમાં ગન પાવડર ભરીને, રૉકેટ તૈયાર કરાય છે.
જેને રમત દરમ્યાન તેઓ એકબીજા પર ફેંકવામાં આવે છે.
શું છે આ રમતની પરંપરા અને તેને લઈને વિવાદ શું છે?