Gujarat Weather : ગુજરાતમાં નવી સિસ્ટમની અસર જોવા મળશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં નવી સિસ્ટમની અસર જોવા મળશે? શું છે આગાહી?
Gujarat Weather : ગુજરાતમાં નવી સિસ્ટમની અસર જોવા મળશે? શું છે આગાહી?

નવી સિસ્ટમને કારણે ભારતના અનેક વિસ્તારમાં અસર જોવા મળી રહી છે.

ક્યાંક વરસાદની તો ક્યાંક કાળઝાળ ગરમીની આગાહી છે.

ત્યારે આ વચ્ચે ગુજરાતમાં શું છે આગાહી? ગુજરાતમાં હવામાન પલટો જોવા મળશે? આ પ્રશ્નોનાં જવાબ જાણવાનો પ્રયત્ન કરીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images