એક બાદ એક સાત નવજાતોની ઇન્જેક્શન આપીને હત્યા કરનાર નર્સ કેવી રીતે પકડાઈ?
એક બાદ એક સાત નવજાતોની ઇન્જેક્શન આપીને હત્યા કરનાર નર્સ કેવી રીતે પકડાઈ?

ઇમેજ સ્રોત, SWNS
બ્રિટિશ નર્સ લુસી લેટબીએ સાત બાળકોને મારી નાખ્યાં અને અન્ય છને પણ મારવાનો પ્રયત્ન કર્યો.
જુલાઈ 2018માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે પોતાના પર લાગેલા બધા જ આરોપને સતત નકાર્યા. તેનો ચોક્કસ હેતુ હજુ પણ અસ્પષ્ટ છે.
લુસી લેટબીએ આ હત્યાઓ કેમ કરી એ વિશે હજુ પણ તપાસ ચાલી રહ્યું છે.