દિવાળી સ્પેશિયલ મીઠાઈ: એવા ફટાકડા જેને ખાઈ શકાય
દિવાળી સ્પેશિયલ મીઠાઈ: એવા ફટાકડા જેને ખાઈ શકાય
દિવાળી આવી રહી છે અને ફટાકડા પણ બજારમાં આવી ગયા છે. સામાન્ય રીતે લોકો દિવાળી પર ફટાકડા ફોડતા હોય છે.
પણ તમને કોઈ એવા ફટાકડા આપે કે જે તમે ખાઈ શકો તો.
રાજકોટના એક યુવતી ફટાકડાવાળી ચોકલેટ બનાવે છે. તેમણે 7-8 આકારની મીઠાઈ બનાવી છે.
જુઓ તેઓ કેવી કેવી ફટાકડા ચોકલેટ બનાવે છે.






