માથાં વાઢી નાખનારા નાગાલૅન્ડના ખતરનાક આદિવાસીઓ કેવી રીતે રહે છે?

માથાં વાઢી નાખનારા નાગાલૅન્ડના ખતરનાક આદિવાસીઓ કેવી રીતે રહે છે?

વિશ્વ આદિવાસી દિવસ 2023 પર આ વીડિયોમાં ભારતની એ આદિવાસી પ્રજાતિ વિશે જાણીએ જેઓ એક સમયે ઘણાં હિંસક હતા.

તેમના પૂર્વજો શત્રુઓનું માથું ધડથી અલગ કરી દેતા હતા.

આ ક્રૂરતા માટે જાણીતી આદિવાસી પ્રજાતિ હાલ કેવી રીતે તેની પરંપરાઓનું સંવર્ધન કરી રહી છે તે જુઓ આ અહેવાલમાં.