ગુજરાતમાં કઈ તારીખથી હવામાનમાં ફેરફારની આગાહી, જાન્યુઆરીના અંત સુધી કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં કઈ તારીખથી હવામાનમાં ફેરફારની આગાહી, જાન્યુઆરીના અંત સુધી કેવું રહેશે હવામાન?

ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવે તેવી શક્યતા છે. ભારત પર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.

હવામાનની એકથી વધારે સિસ્ટમ સક્રિય થઈને ભારત તરફ આવવાની આગાહી છે તો ગુજરાત પર કઈ સિસ્ટમની અસર થશે?

માવઠાની તારીખમાં પણ ફેરફારની શક્યતા છે, તો કઈ તારીખની આસપાસથી ક્યાં સુધી રાજ્યનું હવામાન પલટાશે?

ગુજરાતના હવામાન વિશેની તમામ જાણકારી ડિડિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન