ભારત-પાકિસ્તાનના લોકો સીઝફાયર અંગે શું કહે છે?
ભારત-પાકિસ્તાનના લોકો સીઝફાયર અંગે શું કહે છે?
ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારની સાંજે સંઘર્ષવિરામની જાહેરાત થઈ હતી.
ભારતનું કહેવું છે કે બંને વચ્ચે તમામ પ્રકારના હુમલાને અટકાવવા માટે સહમતિ સધાઈ છે, તો પાકિસ્તાનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સીઝફાયર થયું છે.
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સંઘર્ષ વધી ગયો હતો અને સામસામે હુમલા પણ થયા હતા.
જોકે હવે સીઝફાયર બાદ લોકોનું કહેવું છે કે તેમને હવે રાહત પણ થઈ છે. દરમિયાન બંને દેશના લોકો સંઘર્ષવિરામ અંગે શું કહી રહ્યા છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



