એ યુવતીની વ્યથા જેમણે Toilet જવા માટે ટાઇમ જોવો પડે છે, અને પૈસા ખર્ચવા પડે છે
એ યુવતીની વ્યથા જેમણે Toilet જવા માટે ટાઇમ જોવો પડે છે, અને પૈસા ખર્ચવા પડે છે
વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આયેશા શેખ પહેલીવાર મતદાન કરશે.
પૂર્વ મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક નાનકડી 10 બાય 10ની રૂમમાં રહેતાં આયેશાનાં ઘરમાં શૌચાલય નથી.
એટલે તેઓ જાહેર શૌચાલયનો જ ઉપયોગ કરે છે. પરંતુ જાહેર શૌચાલયનો વપરાશ પરિવારનો આર્થિક બોજો વધારી રહ્યો છે.
આ વખતની લોકસભાની ચૂંટણીમાં આયેશા અને તેમનો પરિવાર માટે શૌચાલય એ એક મુદ્દો હશે...પરંતુ શું તેઓ આ વાત ધ્યાને રાખીને મત આપશે? ચાલો જાણીએ...




