વલસાડ : પરંપરાગત પારસી વાનગીઓ પીરસનાર મા-દીકરાની કહાણી

વીડિયો કૅપ્શન, પાંચ ટિફિન સાથે વ્યવસાય શરૂ કરનારા આ મહિલાએ કેવી રીતે પોતાનું પારંપારિક પારસી રેસ્તોંરા શરૂ કર્યું?
વલસાડ : પરંપરાગત પારસી વાનગીઓ પીરસનાર મા-દીકરાની કહાણી

વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે મા-દીકરાની આ જોડી લોકોને પરંપરાગત પારસી વાનગીઓ પીરસે છે.

વ્યવસાયની સાથોસાથ મા-દીકરાની આ જોડી પરંપરાગત પારસી વાનગીઓને ફરી એક વાર લોકો વચ્ચે પ્રખ્યાત બનાવવાની કોશિશ પણ કરી રહ્યાં છે.

આમની વાનગીઓનો જાદુ કંઈક એવો છે આ વાનગીઓનો સ્વાદ જાણે સ્થાનિકોની દાઢે વળગ્યો છે.

આજે સ્થાનિક કક્ષાએ ઘર ઘરનું નામ બની ગયેલી આ મા-દીકરાની જોડીની સફળતાની આ સફર કંઈ સરળ નથી રહી. તેમણે પણ ખૂબ જ નાના પાયે શરૂઆત કરીને આ મુકામ સુદી પોતાના વ્યવસાયને પહોંચાડ્યો છે.

જુઓ, તેમની પ્રેરક સફર, માત્ર બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

મહિલા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.