પક્ષીઓને બચાવવા આ ખેડૂતે એવું તો શું કર્યું કે હવે એમનાં ખેતરો પારેવાના કલરવથી ગૂંજે છે?

વીડિયો કૅપ્શન, પક્ષીઓને બચાવવા આ ખેડૂતે એવું તો શું કર્યું કે હવે એમના ખેતરો કલરવથી ગૂંજે છે?
પક્ષીઓને બચાવવા આ ખેડૂતે એવું તો શું કર્યું કે હવે એમનાં ખેતરો પારેવાના કલરવથી ગૂંજે છે?

સ્થાનિક પક્ષીઓને બચાવવાના પ્રયાસરૂપે શિક્ષક અને પર્યાવરણવિદ લછમનસિંહ ચઠ્ઠાએ તેમનાં ખેતરોમાં બાજરીનો પાક વાવ્યો છે.

જેને લીધે સવારસાંજ તેમનાં ખેતરોમાં પક્ષીઓનો કલરવ ગૂંજતો હોય છે.

ચઠ્ઠા કહે છે કે, "પોપટ,ચકલીઓ રોજ અહીં દાણા ચણવાં આવે છે. હું પક્ષીઓ ચણી શકે તે માટેના બર્ડ ફીડર પણ લોકોને આપું છું. આ કરતા મને 18 વર્ષ થઈ ગયાં છે અને લોકો મને 'કટોરેવાલે માસ્તર' કહીને બોલાવે છે."

2016થી તેઓ આ કાર્ય કરી રહ્યાં છે.

જુઓ, તેઓ આ કામ કેવી રીતે કરે છે? આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પંજાબ, ખેતર, પક્ષી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન