ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડશે કે ઠંડી વધશે? ઉનાળાને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડશે કે ઠંડી વધશે? ઉનાળાને લઈને શું છે આગાહી?
ભારત પર આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. મજબૂત સિસ્ટમ રચાવાના કારણે દેશના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. 2 ફેબ્રુઆરીએ રચાયેલી આ સિસ્ટમને ગુજરાત પર શું અસર થશે? હવે ઠંડીને લઈને શું છે આગાહી? અને ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી શરૂ થશે? એ જુઓ આજના વેધર વીડિયોમાં.
અહેવાલ : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ્ય

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



