ગુજરાત: મનરેગા થકી પહેલાં કામ મેળવનારા લોકોને હવે શેનો ડર છે?

ગુજરાત: મનરેગા થકી પહેલાં કામ મેળવનારા લોકોને હવે શેનો ડર છે?

તાપી જિલ્લાના સરહદી ગામ મલંગદેવની ગ્રામ પંચાયત મનરેગા યોજના હેઠળ જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપતી ગ્રામ પંચાયત હતી.

આ ગામ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે.

ગ્રામજનોનો દાવો છે કે ચોમાસું પત્યા પછી તેમને નવું કામ મળ્યું નથી. તેમના મનમાં સંશય પણ છે કે તેમને નવી યોજના હેઠળ રોજગારી મળશે કે નહીં.

હવે મનરેગાની જગ્યાએ 'જી રામ જી' યોજના લાગુ થઈ રહી છે. જે લોકો મનરેગા હેઠળ કામ મેળવતા હતા તેઓ શું કહી રહ્યા છે?

વધુ જાણો વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન